Digital Gujarat Scholarship Form Started Online @ digitalgujarat.gov.in

જોડાઓ અમારા વોટ્સએપ ગૃપમાં

જોડાઓ અમારી ટેલિગ્રામ ચેનલમાં

Sponsored Links

Digital Gujarat Scholarship Form Started @ digitalgujarat.gov.in

  • અગત્યની સૂચના : જે વિદ્યાર્થીઓને ફોર્મમાં કોઈ સુધારા વધારા હોય અથવા નવું ફોર્મ ભરવાનું હોય તેઓએ તારીખ :
  • 25/05/2021 સુધીમાં ફોર્મમાં સુધારા વધારા અથવા નવું ફોર્મ ભરી દેવું, છેલ્લે સબમિટ ફરજિયાત કરવું…તારીખ 25/05/2021 પછી કોઈ પણ પ્રકારના સુધારવધારા કે નવું ફોર્મ નહીં ભરાઈ…
  • > આ સ્કોલરશીપના ફોર્મ તમામ વિદ્યાર્થી ભરી શકશે, આ સ્કોલરશિપમાં ટકારીવારી પ્રમાણે નથી, ટકાવારીની કોઈ જ લિમિટ નથી…
  •  સ્કોલરશીપ ફોર્મ શરૂ થયાની તા. : 08/04/2021
  •  છેલ્લી તા. : 25/05/2021 સુધી.
⇛ રિન્યૂઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ…

ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે ???

ધો. 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થી

જેવા કે ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ

કોલેજ કરતાં વિદ્યાર્થીઓ

ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે

  • Scholarship forms will be filled up for students from college / ITI as well as other graduates.
  • ⇒ required to fill out the scholarship form document
  • Photo
  • E-mail and mobile number (Provide only email login and mobile permanent and present.)
  • Marksheet of Std.10,11 and 12 (as applicable )
  • (Note: Marksheet of last attempt)
  • The marksheet of all the courses done after Std. 10 has to be uploaded.
  • Specimen of race (for EWS, OBC, SC, ST)
  • Example of income
  • aadhar card
  • Bank passbook
  • Receipt of fee payment (certificate of fee waiver if fee is waived)
  • LC (School Leaving Certificate)
  • Bonofide Certificate (if applicable)
  • School College Eye Card (if any)
  • Hostel Certificate (if the student lives in a hostel)
  • Break Affidavit Certi
  • (Notarized Break Affidavit Certificate in Stamp Paper if the student has a gap of more than 1 year during the study).
All remaining required documents

::: Important Notice by Category :::
>>> For SC (SC): Click here
>>> For ST (SC): Click here
>>> SC (Bakshipanch) for SEBC: Click here
For more information: Click here
For the website: Click here
 
::: Helpline Number :::

18002335500
Advertisements